દુર્ઘટના@ડીસાઃ ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પત્નીનું મોત

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠામાં લોકડાઉનમાં પણ અકસ્માતનો સિલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે બનાસકાંઠાના ડીસા જેરડા હાઇવે ઉપર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક ટ્કના નીચે આવી જવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં પતિ-પત્ની બાઇકલઇ કોઇ કામ અર્થે બાહર નિકળ્યો હતા. ઘટનાની જાણ થતાં ડીસા પોલીસ સ્થળ પર પહોંચીને આગળની
 
દુર્ઘટના@ડીસાઃ ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પત્નીનું મોત

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠામાં લોકડાઉનમાં પણ અકસ્માતનો સિલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે બનાસકાંઠાના ડીસા જેરડા હાઇવે ઉપર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક ટ્કના નીચે આવી જવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં પતિ-પત્ની બાઇકલઇ કોઇ કામ અર્થે બાહર નિકળ્યો હતા. ઘટનાની જાણ થતાં ડીસા પોલીસ સ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના જેરડા હાઇવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ટ્રકના નીચે આવી જતાં આશાસ્પદ બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને આ દરમિયા પત્નીનું કરૂણ મોત નીપજ્યું હતુ. આ બનાવની જાણ લોકોએ 108ને કરી હતી અને સારવાર માટે યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે વધુ વિગતો મેળવી તપાસ ચાલુ કરી છે.