અકસ્માત@ડીસા: લોકડાઉન વચ્ચે ટ્રક પલટી મારી જતા કંડક્ટરનું મોત

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરોFacebookTwitterPinterestEmailLinkedInWhatsAppઅટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે બનાસકાંઠામાં અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજે ડીસાના ભોયણ નજીક ટ્રક પલટી મારી ગયાની ઘટના સામે આવી છે. ટ્રકચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જતા અંદર બેઠલા કંડક્ટરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાને લઇ
 
અકસ્માત@ડીસા: લોકડાઉન વચ્ચે ટ્રક પલટી મારી જતા કંડક્ટરનું મોત
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે બનાસકાંઠામાં અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજે ડીસાના ભોયણ નજીક ટ્રક પલટી મારી ગયાની ઘટના સામે આવી છે. ટ્રકચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જતા અંદર બેઠલા કંડક્ટરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાને લઇ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અકસ્માત@ડીસા: લોકડાઉન વચ્ચે ટ્રક પલટી મારી જતા કંડક્ટરનું મોત

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ભોયણ નજીક સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રકે પલટી મારતા અંદર બેસેલા કંડક્ટરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ છે. નોંધનિય છે કે કોરોનાને લઇ લોકડાઉનના ચોથા તબક્કામાં છુટ મળ્યા બાદ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ગઇકાલે જ ડીસામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત થયુ હતુ.

અકસ્માત@ડીસા: લોકડાઉન વચ્ચે ટ્રક પલટી મારી જતા કંડક્ટરનું મોત

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો