અકસ્માત@ડીસા: શાકભાજી ભરેલી ટ્રક અને જીપ અથડાઈ, જાનહાનિ ટળી

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) થરાદ – ડીસા હાઇવે પર મલુપુર નજીક માર્ગ અકસ્માત ની ઘટના સામે આવી છે.શાકભાજી ભરેલી મીનીટ્રક અને પીકઅપ જીપ વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે જીપ ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અટલ સમાચાર
 
અકસ્માત@ડીસા: શાકભાજી ભરેલી ટ્રક અને જીપ અથડાઈ, જાનહાનિ ટળી

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

થરાદ – ડીસા હાઇવે પર મલુપુર નજીક માર્ગ અકસ્માત ની ઘટના સામે આવી છે.શાકભાજી ભરેલી મીનીટ્રક અને પીકઅપ જીપ વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે જીપ ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના ડીસા થરાદ હાઇવે ઉપર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શાકભાજી ભરેલી મીનીટ્રક અને પીકઅપ જીપ વચ્ચે અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.