દૂર્ઘટના@પંચમહાલ: કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું, સ્થાનિકોને જોખમ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે વહેલી સવારે પંચમહાલમાં ગોઝારો અકસ્માત થયો છે. કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા આસપાસના વાહનો અને અવરજવર કરનાર તેમજ રહિશોને જોખમ ઉભુ થયું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પંચમહાલના ઘોંઘબાના પરોલી પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયુ છે. ટેન્કરના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવી
 
દૂર્ઘટના@પંચમહાલ: કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું, સ્થાનિકોને જોખમ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે વહેલી સવારે પંચમહાલમાં ગોઝારો અકસ્માત થયો છે. કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા આસપાસના વાહનો અને અવરજવર કરનાર તેમજ રહિશોને જોખમ ઉભુ થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંચમહાલના ઘોંઘબાના પરોલી પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયુ છે. ટેન્કરના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટેન્કરમાં હાઈડોક્લોરિક એસિડ ભરેલું હતુ જેથી સ્થાનિકો ઉપર જોખમ ઉભુ થયું છે.

દૂર્ઘટના@પંચમહાલ: કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું, સ્થાનિકોને જોખમ

સાવચેતીના ભાગરૂપે આસ-પાસ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. જ્યારે વાહન વ્યવહાર અહિં બંધ કરી દેવામાં આવ્યો છે.