આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠમાં અકસ્માતના બનાવો વધી રહયા છે. ત્યારે સુઇગામના બેપણ અને દુધવા ગામે એક સરકારી ઘાસ ભરેલુ આઇશર પલટી ખાઇ ગઇ હતી. જેને લઇ લોકો એકઠા થઇ ગયા હતા. ડ્રાઈવરનો આબાદ બચાવ થતા ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નથી થઇ.

જીલ્લામાં સરકારી ઘાસના વિતરણ માટે આઇશરમાં ઘાસ ભરીને આવતા ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આઇશર પલટી મારી ગઇ હતી. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code