‘સેક્સ રેકેટ’ ચલાવતી અભિનેત્રી પકડાઇ

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકાથી સીક્રેટ સેક્સ સોસાયટીનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ચર્ચિત એક્ટ્રેસ એલિસન મૈકે કબૂલ કર્યું છે કે, તે મહિલાઓને બ્લેકમેલ કરી સેક્સ સ્લેવ બનાવવાનું કામ કરતી હતી. એક્ટ્રેસ પર NXIVM નામની એક સંસ્થા સાથે મળીને મહિલાઓને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો. આ સંસ્થા સેલ્ફ હલ્પ ગ્રુપ હોવાનો દાવો કરતી હતી. NXIVM સંસ્થા પર્સનલ અને
 
‘સેક્સ રેકેટ’ ચલાવતી અભિનેત્રી પકડાઇ

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકાથી સીક્રેટ સેક્સ સોસાયટીનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ચર્ચિત એક્ટ્રેસ એલિસન મૈકે કબૂલ કર્યું છે કે, તે મહિલાઓને બ્લેકમેલ કરી સેક્સ સ્લેવ બનાવવાનું કામ કરતી હતી. એક્ટ્રેસ પર NXIVM નામની એક સંસ્થા સાથે મળીને મહિલાઓને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો. આ સંસ્થા સેલ્ફ હલ્પ ગ્રુપ હોવાનો દાવો કરતી હતી. NXIVM સંસ્થા પર્સનલ અને પ્રોફેશનલ ડેવલોપમેન્ટ માટે સેમિનાર અને ક્લાસ આયોજિત કરતી હતી.

પ્રોસિક્યૂટર્સનો આરોપ છે કે મહિલાઓને ભુખ્યા રાખવામાં આવતી હતી. અને સેક્સ માટે તૈયાર કરવામાં આવતી હતી. એલિસનને જ્યારે ન્યૂયોર્કની કોર્ટમાં રજૂ કરવામાં આવી તો તે રડવા લાગી અને પોતાનાં પર લાગેલા તમામ આરોપો સ્વિકારી લીધા.

એલિસન મેકે DOS(NXIVM સંસ્થામાં જ DOS નામનું નકલી ગ્રુપ)નો ભાગ હોવાનું જણાવ્યું હતું, તે મહિલાઓને બંધક રાખતી હતી. અને સર્વિસ આપવામાં કહેતી હતી. એવી સિસ્ટમ બનાવવામાં આવી હતી કે મહિલાઓ આ વિચારવા પર મજબૂર થઈ જતી અને જો તે સર્વિસ નહીં આપે તો તેમને ભારે નુકશાન થશે. એલિસને પોતાના પર લાગેલા વસૂલી અને જબરદસ્તી કામ કરીવવાનો આરોપ પણ સ્વીકાર્યો હતો.