એક્ટ્રેસઃ સુષ્મિતા સેને બોયફ્રેડ સાથે કરી ચોરી-છુપીથી સગાઈ, 16 વર્ષ નાનો છે બોયફ્રેડ

અટલ સમાચાર, ડેસ્ક એક્ટ્રેસ સુષ્મિતા સેન છેલ્લા ઘણા સમયથી પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલની સાથે સંબંધોને લઈને સતત ચર્ચામાં છે. સુષ્મિતા સેન અને રોહમન લિવ ઈનમાં રહેવા લાગ્યા છે. હવે સુષ્મિતાએ બોયફ્રેન્ડ સાથેની એવી તસવીર શેર કરી છે જેને જોઈને સોશિયલ મીડીયા પર લોકો તેને સવાલ પુછી રહ્યા છે. સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર
 
એક્ટ્રેસઃ સુષ્મિતા સેને બોયફ્રેડ સાથે કરી ચોરી-છુપીથી સગાઈ, 16 વર્ષ નાનો છે બોયફ્રેડ

અટલ સમાચાર, ડેસ્ક

એક્ટ્રેસ સુષ્મિતા સેન છેલ્લા ઘણા સમયથી પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલની સાથે સંબંધોને લઈને સતત ચર્ચામાં છે. સુષ્મિતા સેન અને રોહમન લિવ ઈનમાં રહેવા લાગ્યા છે. હવે સુષ્મિતાએ બોયફ્રેન્ડ સાથેની એવી તસવીર શેર કરી છે જેને જોઈને સોશિયલ મીડીયા પર લોકો તેને સવાલ પુછી રહ્યા છે.

એક્ટ્રેસઃ સુષ્મિતા સેને બોયફ્રેડ સાથે કરી ચોરી-છુપીથી સગાઈ, 16 વર્ષ નાનો છે બોયફ્રેડ
file photo

સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. તે તસવીરમાં તેણે પોતાની આંગળીમાં એક રીંગ પહેરી છે. સુષ્મિતા સેને ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું હતું કે, કોઈને નિઃસ્વર્થપણે પ્રેમ કરવો તે આમ મુશ્કેલ છે, કારણ કે આપણે હંમેશા તેમાં શરત રાખીએ છીએ હ્રદયને અનુસરવું તે મન માટે પડકારજનક છે.

સુષ્મિતા અને રોહમનની આ આ તસવીર જોઈને ફેન્સ પૂછી રહ્યા છે કે શું તમે બંનેએ સગાઈ કરી લીધી . તો બીજા એક યૂઝરે લખ્યું કે સુષ્મિતાને જોઈને લાગી રહ્યું છે કે જાણે તેણે પોતાના હાથમાં એન્ગેજમેન્ટ રિંગ પહેરી છે. તો બીજા એક યૂઝરે લખ્યું છે કે સુષ્મિતાના હાથમાં સગાઈની રિંગ જોઈને મને ઈર્ષ્યા થઈ રહી છે.

એક્ટ્રેસઃ સુષ્મિતા સેને બોયફ્રેડ સાથે કરી ચોરી-છુપીથી સગાઈ, 16 વર્ષ નાનો છે બોયફ્રેડ

મીડીયા રિપોર્ટ્સ પ્રમાણે હવે સુષ્મિતા સેન સિંગલ નથી. તેણે ચોરી-છુપી પોતાનાતી 16 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન સાથે સગાઈ કરી લીધી છે. જો કે આ અગે બંનેમાંથી કોઈએ સ્પષ્ટપણે જાહેર કર્યું નથી કે તેઓ સગાઈના બંધનમાં બંધા ગયા છે.

એક્ટ્રેસઃ સુષ્મિતા સેને બોયફ્રેડ સાથે કરી ચોરી-છુપીથી સગાઈ, 16 વર્ષ નાનો છે બોયફ્રેડ

રોહમન એક મોડલ છે. રોહમન પણ પોતાના સોશિયલ મીડીયા અકાઉન્ટ પર સુષ્મિતાની તસવીરો શેર કરતો રહે છે. અને તેનો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. રોહમનને સુષ્મિતાની બંને દીકરીઓ સાથે પણ સારા સંબંધો છે.