આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

એપ્રેન્ટીસશીપ એક્ટ 1961નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ સ્કીમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ખાતામાં 500 સેલ્સ પર્સન રીટેઇલની એપ્રેન્ટીસ તરીકે નિમણૂક કરવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં વેબસાઇટ ઉપર મૂકેલી જરૂરી સૂચનાઓ ધ્યાને લઈ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરી નિયત નમૂનાનું અરજીપત્રક જરૂરી વિગતો ભરી અરજદાર મેઇલ આઇડી ઉપર આવેલા રજિસ્ટ્રેશન નંબરની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો સાથે અરજી મોકલી આપવાની રહેશે.

સેલ્સ પર્સન રીટેઇલ પદ માટે શું છે શૈક્ષણિક લાયકાત?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત મુજબ, સેલ્સ પર્સન રીટેઇલના પદ માટે ધોરણ-10 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ – જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસ એટલે કે 18 સપ્ટેમ્બર 2019

27 Sep 2020, 3:58 AM (GMT)

COVID-19 Global Stats

33,055,777 Total Cases
998,739 Death Cases
24,406,521 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code