અમદાવાદઃ આશાપુરા ક્ષત્રિય ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્રારા 51 યુગલોના સમુહલગ્ન યોજાયા

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) અમદાવાદના શીલજ ગામે આશાપુરા ક્ષત્રિય ઠાકોર સમાજ ટ્રસ્ટ આયોજન દ્રારા કરવામાં આવ્યું હતું. તા.27-2-2020ના રોજ સતત 7માં વર્ષે પુનમજી ડાભીના સફળ નેતૃત્વ હેઠળ 51 યુગલોના સમુહલગ્ન યોજાયા હતા. આ સમુહલગ્નના કાર્યક્રમમાં પુનમજી ડાભીએ હાજરી આપી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોકોએ પુનમજી ડાભી અને એમની સમગ્ર આયોજક ટીમને અભીનંદન પાઠવ્યા
 
અમદાવાદઃ આશાપુરા ક્ષત્રિય ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્રારા 51 યુગલોના સમુહલગ્ન યોજાયા

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

અમદાવાદના શીલજ ગામે આશાપુરા ક્ષત્રિય ઠાકોર સમાજ ટ્રસ્ટ આયોજન દ્રારા કરવામાં આવ્યું હતું. તા.27-2-2020ના રોજ સતત 7માં વર્ષે પુનમજી ડાભીના સફળ નેતૃત્વ હેઠળ 51 યુગલોના સમુહલગ્ન યોજાયા હતા. આ સમુહલગ્નના કાર્યક્રમમાં પુનમજી ડાભીએ હાજરી આપી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોકોએ પુનમજી ડાભી અને એમની સમગ્ર આયોજક ટીમને અભીનંદન પાઠવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદઃ આશાપુરા ક્ષત્રિય ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્રારા 51 યુગલોના સમુહલગ્ન યોજાયા

અમદાવાદના શીલજ ગામે આશાપુરા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્રારા 51 યુગલોના સમુહલગ્નને સહયોગ કરનાર તમામ દાતાઓ, સામાજિક-રાજકીય અગ્રણીઓ-યુવાનોને ખુબ ખુબ અભીનંદન પાઠવવામાં આવ્યા હતા. નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા એમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સુંદર અને અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું.