file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અમદાવાદ

અમદાવાદની સાબરમતી નવી જેલમાં એક કેદી ફોન પર વાત કરતા સીસીટટીવીમાં જોવા મળ્યો હતો. તે કેદી ફોન પર વાત કરતા મોબાઈલ મળ્યો. વાત કરતા સીસીટીવીમાં કેદ રાણીપ પોલીસ સ્ટેશનમાં કેદી વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો. અમદાવાદની સાબરમતી જેલમાંથી મોબાઇલ મળતા અફરા-તફરી મચી ગઈ હતી.

નવી જેલમાંથી એક કેદી પાસેથી મોબાઈલ મળ્યો જે સીસીટીવી દ્વારા ખબર પડી હતી. ફોન પર વાત કરતા સીસીટીવીમાં પકડવામાં આવ્યો છે. આ ઘટનાને રાણીપ પોલીસ સ્ટેશનમાં કેદી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અહેવાલ મુજબ જાણવામાં આવ્યું છે કે, વારંવાર જેલમાંથી મોબાઇલ મળવાની ખબર મળી રહી છે.

28 Sep 2020, 3:54 AM (GMT)

COVID-19 Global Stats

33,306,022 Total Cases
1,002,389 Death Cases
24,637,458 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code