અમદાવાદ: કર્મચારી અને ફરિયાદીની સુરક્ષાને લઇને પોલીસ સ્ટેશનની અનોખી પહેલ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસના નવા 46 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેને લઇને રાજ્યમાં કોરનાના દર્દીઓની સંખ્યા વધીને 308 પર પહોંચી ગઇ છે. જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરવાને લઇને કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે રામોલ પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝેશન ટનલ બનાવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
અમદાવાદ: કર્મચારી અને ફરિયાદીની સુરક્ષાને લઇને પોલીસ સ્ટેશનની અનોખી પહેલ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 46 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેને લઇને રાજ્યમાં કોરનાના દર્દીઓની સંખ્યા વધીને 308 પર પહોંચી ગઇ છે. જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરવાને લઇને કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે રામોલ પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝેશન ટનલ બનાવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ: કર્મચારી અને ફરિયાદીની સુરક્ષાને લઇને પોલીસ સ્ટેશનની અનોખી પહેલ

કોરોનાના વધતા કહેરને લઇને અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં અનોખી પહેલ શરૂ કરવામાં આવે છે. શહેરના પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝેશનમાં ટનલ બનાવામાં આવી છે. આમ સરકાર દ્વારા લોકોહિત અને પોલીસની સુરક્ષાને લઇને પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝેશન ટનલ બનાવામાં આવી છે. આમ અમદાવાદ શહેરમાં રાજ્યની એકમાત્ર પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝેશન ટનલ બનાવામાં આવી છે. જેનાથી પોલીસ કર્મચારી અને ફરિયાદી કોરોના વાયરસથી બચી શકશે.

અમદાવાદ: કર્મચારી અને ફરિયાદીની સુરક્ષાને લઇને પોલીસ સ્ટેશનની અનોખી પહેલ

બીજી તરફ અમદાવાદ શહેરમાં કોરોના મહામારીને લઇને લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં લોકો બિન જરૂરી બહાર નીકળી રહ્યાં છે ત્યારે અમદાવાદના બફર ઝોનમાં ફરતા લોકોને પોલીસે પાઠ ભણાવ્યો છે. ખોટા કારણો બતાવી લોકો બહાર નીકળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.