File photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અમદાવાદ

મેઘાણીનગર વિસ્તારમાં CISFના જવાનની રાઈફલમાંથી મિસ ફાયરિંગની ઘટના બની છે. શુક્રવારે 6 વાગ્યે CISFના દવાન યોગેશ યાદવ બસમાંથી નાચે ઉતરતાં હતા ત્યારે રાઇફલનું ટ્રિંગર ભૂલથી દબાઈ હયું હતું અને તેને ગોળી વાગી હતી.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મેઘાણીનગર પોલીસે અકસ્માતે મોત થયાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code