અમદાવાદ: કોરોના સામે લડવા AMC દ્રારા સૌપ્રથમ શરૂ કરાશે આ સેન્ટર

અટલ સમાચાર,ડેસ્ક આજથી ગુજરાતમાં COVID કેર સેન્ટર શરૂ થયા છે વિશ્વમાં પહેલીવાર આ સ્ટ્રેટજીથી કામ થઈ રહ્યુ છે. દોઢ મહિના પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ તૈયારીઓ કરી લીધી હતા. આજથી ગુજરાતમાં COVID કેર સેન્ટર શરૂ થયા છે વિશ્વમાં પહેલીવાર આ સ્ટ્રેટજીથી કામ થઈ રહ્યુ છે. 3 સ્ટેજમાં કામ કરવામાં આવશે. હોસ્પિટલ, કેર
 
અમદાવાદ: કોરોના સામે લડવા AMC દ્રારા સૌપ્રથમ શરૂ કરાશે આ સેન્ટર

અટલ સમાચાર,ડેસ્ક

આજથી ગુજરાતમાં COVID કેર સેન્ટર શરૂ થયા છે વિશ્વમાં પહેલીવાર આ સ્ટ્રેટજીથી કામ થઈ રહ્યુ છે. દોઢ મહિના પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ તૈયારીઓ કરી લીધી હતા. આજથી ગુજરાતમાં COVID કેર સેન્ટર શરૂ થયા છે વિશ્વમાં પહેલીવાર આ સ્ટ્રેટજીથી કામ થઈ રહ્યુ છે. 3 સ્ટેજમાં કામ કરવામાં આવશે. હોસ્પિટલ, કેર સેન્ટર અને હેલ્થ સેન્ટર દ્વારા સારવાર થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

3 સ્ટેજ

  • COVID 19 હોસ્પિટલ
  • COVID19 કેર સેન્ટર
  • COVID 19 હેલ્થ સેન્ટર

18થી 60 વર્ષથી નીચેની ઉમંરના લોકોને COVID 19 કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવશે. 18 વર્ષથી નીતેના બાળકો અને 60થી ઉપરના લોકોને હેલ્થ સેન્ટરમાં લઈ જવાશે. COVID કેર સેન્ટર દાખલ દર્દીઓના સંપર્કમાં આવનાર લોકોને સાજા થયેલા લોકોને કોરોનાને માત આપી છે. CORONA better જેમને સામેથી બોલાવ્યા છે. તેમને COVID19 કેર સેન્ટર સેવા આપે. આ દર્દીઓ સામાન્ય નથી પણ તે વિજેતા છે. તે લોકો કોરોનાને હરાવ્યો છે. એટલે તેમની ઈમ્યુનિટી સિસ્ટમ સારી છે. સાજા થયેલા દર્દીઓ સેવા આપશે. જે લોકોને રજા અપાઈ છે તેમને COVID કેર સેન્ટરમાં સેવાઓ આપશે.