સાબરકાંઠાઃ વડાલી કોલેજમાં એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર, હિંમતનગર વડાલી મુકામે એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બી.સી.શાહ આર્ટસ કોલેજના એન.સી.સી.અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા મંગળવાર અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નરોત્તમ લાલભાઈ ઉપસ્થિત એન.સી.સી.ના ક્રેડેટ્સ અને એનએસએસના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓને એઈડ્સ અંગેની માહિતી આપી હતી. અને ભવાઈ, નાટક દ્વારા લોકોમાં જાગૃતતા લાવવામાં આવી હતી.
Mar 6, 2019, 13:00 IST

અટલ સમાચાર, હિંમતનગર
વડાલી મુકામે એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બી.સી.શાહ આર્ટસ કોલેજના એન.સી.સી.અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા મંગળવાર અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નરોત્તમ લાલભાઈ ઉપસ્થિત એન.સી.સી.ના ક્રેડેટ્સ અને એનએસએસના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓને એઈડ્સ અંગેની માહિતી આપી હતી. અને ભવાઈ, નાટક દ્વારા લોકોમાં જાગૃતતા લાવવામાં આવી હતી.