આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અંબાજી

આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્ય દ્વારા તેજસ્વી સન્માન સંભારંભ 2019 અંબાજી ખાતે યોજાયો હતો. તેમાં સમાજમાંથી વિશિષ્ટ સિદ્ધિઓ અલગ-અલગ ક્ષેત્રમાં હાંસલ કરી હોય અને વર્ગ 1 અને 2ના અધિકારીઓમાં નવી નિમણુંક પામ્યા હોય તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આંજણા યુવક મંડળ દ્વારા મહેમાન તરીકે પધારેલ સમાજના વડીલો યુવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code