અંબાસણ મુકામે દૂધ મંડળીનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો

અટલ સમાચાર, મહેસાણા અંબાસણ મુકામે દૂધ મંડળીનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો. મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ હેઠળની અંબાસણ દૂધ મંડળીનો તા.23.12.18 ના રોજ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઇ ગયો. આ પ્રસંગે દૂધસાગ ડેરીનાં અધ્યક્ષ આશાબેન ઠાકોર, ઉપાધ્યક્ષ મોઘજીભાઈ ચૌધરી, પ્રાંત અધિકારી પ્રદીપસિંહ રાઠોડ, ડેરીનાં મેનેજર અપૂર્વ સુથાર,સરપંચ ભાવેશ પટેલ , ડેરીનાં અધિકારીઓ જયંતીભાઈ ચૌધરી, મહેશ ચૌધરી, પ્રણવ
 
અંબાસણ મુકામે દૂધ મંડળીનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો

અટલ સમાચાર, મહેસાણા

અંબાસણ મુકામે દૂધ મંડળીનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો.

મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ હેઠળની અંબાસણ દૂધ મંડળીનો તા.23.12.18 ના રોજ  સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઇ ગયો. આ પ્રસંગે દૂધસાગ ડેરીનાં અધ્યક્ષ આશાબેન ઠાકોર, ઉપાધ્યક્ષ મોઘજીભાઈ ચૌધરી, પ્રાંત અધિકારી પ્રદીપસિંહ રાઠોડ, ડેરીનાં મેનેજર અપૂર્વ સુથાર,સરપંચ ભાવેશ પટેલ , ડેરીનાં અધિકારીઓ જયંતીભાઈ ચૌધરી, મહેશ ચૌધરી, પ્રણવ ચૌધરી તથા મોટી સંખ્યામા દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે મંડળી નાં નવીન ગોડાઉન નું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ.
મંડળીનાં પુર્વ મંત્રી જોઈતાભાઈ રણછોડદાસ પટેલનુ સન્માન કરવામાં આવ્યુ‌ હતું.