આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અમરેલી

સંમેલનમાં નિદાન કેમ્પ, મલ્ટી નેશનલ કંપની સાથેના વર્કશોપ, ચિંતન શિબિર, વ્યસનમુકિત શિબિર તેમજ માર્ગદર્શન સેમીનારો યોજાયા

અમરેલી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ તકે મોટી સંખ્યામાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો ઉમટી પડયા હતા. સવારથી શરૂ થયેલું આ મહાસંમેલન સાંજ સુધી ચાલ્યું હતું. જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, દરેક સમાજના વિકાસમાં સહભાગી થવા તક મળે તે માટે સરકાર કટિબઘ્ધ છે. જનહિતના પ્રશ્ર્નો માટે સરકારના દરવાજા હંમેશા ખુલ્લા છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ શિક્ષિત અને દિક્ષિત તેમજ સંગઠિત બની રહ્યો છે ત્યારે સમાજને અભિનંદન પાઠવું છું.

23 Sep 2020, 7:29 AM (GMT)

COVID-19 Global Stats

31,793,790 Total Cases
975,619 Death Cases
23,404,473 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code