File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં વારંવાર બાળકો ગૂમ થયાની ફરીયાદો નોંધાય છે ત્યારે આણંદમાં એક બાળકો ઉઠાવનારી ગેંગનો સભ્ય ઝડપાઈ ગયો હતો. બાળક ઉઠાવી ફરાર થવા જતા શખ્સને લોકોએ ઝડપી પાડ્યો હતો. ઓડ-ઉમરેઠમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થઈ છે. આ ચોર ઉપર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આણંદના ઓડ-ઉમરેઠમાં માસૂમ બાળકોને ઉઠાવતી ગેંગ સક્રિય થઈ છે. ઓડ-ઉમરેઠથી બાળક ઉઠાવી જતો એક શખ્સ ઝડપાયો છે. લોકોએ બાળકને ઉઠાવી જનાર શખ્સને વીજપોલ સાથે બાંધીને માર્યો માર છે. યુવકને માર મારતો વીડિયો થયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. બાળક ઉઠાવી ફરાર થવા જતા શખ્સને લોકોએ ઝડપી પાડ્યો હતો. ઓડ-ઉમરેઠમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થઈ છે. બાળકને ઉઠાવી રફુચક્કર થતા સમયે ગેંગનો એક સભ્ય ઝડપાઈ ગયો હતો. આ યુવકને પબ્લિકે જબ્બર મેથીપાક ચખાડ્યો હતો. યુવકને માર મારતો વીડિયો થયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code