આનંદ@પાટણ: કોરોનાકાળ વચ્ચે વધુ એક 108 એમ્બ્યુલન્સને કલેક્ટરે પ્રસ્થાન કરાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાના વધતાં જતાં કેસો વચ્ચે આજે પાટણમાં વધુ એક એમ્બ્યુલન્સને કલેક્ટરે પ્રસ્થાન કરાવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લાને ફાળવવામાં આવેલ 108 એમ્બ્યુલન્સને કલેકટરે અધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી હતી. અત્યારે પાટણ જિલ્લામાં 13 જેટલી 108 એમ્બ્યુલન્સ અલગ અલગ સ્થળોએ ઈમરજન્સી સેવા માટે કાર્યરત છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
આનંદ@પાટણ: કોરોનાકાળ વચ્ચે વધુ એક 108 એમ્બ્યુલન્સને કલેક્ટરે પ્રસ્થાન કરાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાના વધતાં જતાં કેસો વચ્ચે આજે પાટણમાં વધુ એક એમ્બ્યુલન્સને કલેક્ટરે પ્રસ્થાન કરાવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લાને ફાળવવામાં આવેલ 108 એમ્બ્યુલન્સને કલેકટરે અધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી હતી. અત્યારે પાટણ જિલ્લામાં 13 જેટલી 108 એમ્બ્યુલન્સ અલગ અલગ સ્થળોએ ઈમરજન્સી સેવા માટે કાર્યરત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આનંદ@પાટણ: કોરોનાકાળ વચ્ચે વધુ એક 108 એમ્બ્યુલન્સને કલેક્ટરે પ્રસ્થાન કરાવ્યું

પાટણમાં આજે જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીએ વધુ એક 108 એમ્બ્યુલન્સને જિલ્લાવાસીઓની સેવા માટે પ્રસ્થાન કરવ્યું હતું. પાટણ જિલ્લાને વધુ એક એમ્બ્યુલન્સની ફાળવણી થતા જરૂરિયાતમંદ દર્દીઓને એનાથી લાભ થશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.એ.આર્ય, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી ડો.અરવિંદ પરમાર, 108ના જિલ્લા સુપરવાઈઝર મિલન જોશી તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.