શિહોરી વિનય વિદ્યા મંદિરમાં વાર્ષિક મહોત્સવ ઉજવાયો
અટલ સમાચાર, ભગવાન રાયગોર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી વિનય વિદ્યા મંદિરમાં વાર્ષિક મહોત્સવ 2019 ગત રાત્રીના રોજ યોજાયો હતો. તેમાં અધ્યક્ષ સ્થાને અમદાભાઈ આર.પટેલ, ગામના અગ્રણીઓ, વાલીગણ તથા સમસ્ત ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાૈનો સાથ-સહકાર સાંપડ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય રઘુભાઈ જોષી
Feb 28, 2019, 14:28 IST

અટલ સમાચાર, ભગવાન રાયગોર
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી વિનય વિદ્યા મંદિરમાં વાર્ષિક મહોત્સવ 2019 ગત રાત્રીના રોજ યોજાયો હતો. તેમાં અધ્યક્ષ સ્થાને અમદાભાઈ આર.પટેલ, ગામના અગ્રણીઓ, વાલીગણ તથા સમસ્ત ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાૈનો સાથ-સહકાર સાંપડ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય રઘુભાઈ જોષી તથા શાળાના સમગ્ર સ્ટાફે કર્યું હતું.