નિમણુંક@સમી: તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે કરશનજી ઠાકોરની વરણી કરાઇ
અટલ સમાચાર,પાટણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઘ્વારા સમી તાલુકા કોંગ્રેસ તરીકે કરશનજી ઠાકોરની વરણી કરવામાં આવી છે. કરશનજી ઠાકોર સમી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટી માટે જનાધાર વધારી રહયા હોઇ તાલુકા પ્રમુખ તરીકે નિમણુંક થવામાં સફળ રહયા છે. કરશનજીની નિમણુંકને પગલે કોંગી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છે.
Jun 27, 2019, 18:32 IST

અટલ સમાચાર,પાટણ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઘ્વારા સમી તાલુકા કોંગ્રેસ તરીકે કરશનજી ઠાકોરની વરણી કરવામાં આવી છે. કરશનજી ઠાકોર સમી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટી માટે જનાધાર વધારી રહયા હોઇ તાલુકા પ્રમુખ તરીકે નિમણુંક થવામાં સફળ રહયા છે. કરશનજીની નિમણુંકને પગલે કોંગી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છે.