અટલ સમાચાર,મોડાસા
અરવલ્લીના મોડાસા પાસે એસ.ટી બસ મારી જતા છ મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે.
બુધવારે અરવલ્લીના મોડાસાની મોડાસાથી અણીયોર જતી એસટી બસમાં ટેકનીકલ ખામી સર્જાતા અચાનક પલટી મારી જતા મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી. જોકે સમગ્ર ઘટનામાં ૬ મુસાફરોને સામાન્ય ઇજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે.