અરવલ્લી: ખુમાપુર પાટિયા પાસે પરીવારને નડયો અકસ્માત, 1 નું કરૂણ મોત

અટલ સમાચાર,અરવલ્લી અરવલ્લી જિલ્લાના મોડાસા ખુમાપુર પાટિયા પાસે મધ્ય રાત્રિએ બંધ લાઇટ ટ્રકએ બોલેરો ગાડીને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ગાડીમાં મુસાફરી કરેલા રાધનપુરના હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અને ગાડીના ડ્રાઈવર કાંકરેજ તાલુકાના શિયા ગામના છે. આ રાધનપુરનો પરિવાર તેમની ગલિયાકોટની દરગાહ પર દર્શન અર્થે જતા આ અકસ્માત સર્જાયો હતો. રાધનપુરનો પરિવાર ગલિયાકોટની દરગાહ પર
 
અરવલ્લી: ખુમાપુર પાટિયા પાસે પરીવારને નડયો અકસ્માત, 1 નું કરૂણ મોત

અટલ સમાચાર,અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા ખુમાપુર પાટિયા પાસે મધ્ય રાત્રિએ બંધ લાઇટ ટ્રકએ બોલેરો ગાડીને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ગાડીમાં મુસાફરી કરેલા રાધનપુરના હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અને ગાડીના ડ્રાઈવર કાંકરેજ તાલુકાના શિયા ગામના છે. આ રાધનપુરનો પરિવાર તેમની ગલિયાકોટની દરગાહ પર દર્શન અર્થે જતા આ અકસ્માત સર્જાયો હતો. રાધનપુરનો પરિવાર ગલિયાકોટની દરગાહ પર દર્શન કરવા ગયો તે દરમ્યાન રાત્રે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય ૬ લોકો ઈજાગ્રસ્ત થતા નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.