અરવલ્લી: લોકડાઉનનનો ભંગ કરનાર 100થી વધારે વાહનો ડિટેઈન કરાયા

અટલ સમાચાર,મોડાસા અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલ મોડાસા ચાર રસ્તા પર અનેક કલાકો ઉભા રહી વાહનચાલકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. અરવલ્લી જિલ્લા પોલીસે કામ વગર બહાર નિકળતા 100 જેટલા વાહનો ડિટેઈન કર્યા હતા. તેમજ ટોળાવળી બેસી રહેતા લોકો સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથધરાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
અરવલ્લી: લોકડાઉનનનો ભંગ કરનાર 100થી વધારે વાહનો ડિટેઈન કરાયા

અટલ સમાચાર,મોડાસા

અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલ મોડાસા ચાર રસ્તા પર અનેક કલાકો ઉભા રહી વાહનચાલકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. અરવલ્લી જિલ્લા પોલીસે કામ વગર બહાર નિકળતા 100 જેટલા વાહનો ડિટેઈન કર્યા હતા. તેમજ ટોળાવળી બેસી રહેતા લોકો સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથધરાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લામાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા પોલીસતંત્ર કામે લાગ્યુ છે. કાયદાનો કડક અમલ કરાવવા જિલ્લા પોલીસવડા પણ માર્ગ ઉપર ઉભા રહી ગયા હતા. જ્યારે અરવલ્લી પોલીસે જિલ્લામાંથી કુલ 100 જેટલા વાહનો ડીટેઈન કરીને કાયદાની લાઠી ચલાવી છે ત્યારે હજુ પણ અરવલ્લી જિલ્લામાં સ્થિતિ હાથમાં છે જો લોકો નહીં સમજે તો લોકોને હેરાન થવાનો વારો આવે તો નવાઈ નહીં.