અરવલ્લીના વડાગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અટલ સમાચાર, અરવલ્લી અરવલ્લીના વડાગામ મુકામે તા.15 ફેબ્રુઆરી 2019ના રોજ વાર્ષિક શિબિર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ ધનસુરાના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિક શિબિર કેમ્પ યોજવામાં આવ્યો હતો. પ્રો. ઓફિસર તથા સ્વયંસેવકો દ્વારા બ્લડ ડોનેટ કરવમાં આવ્યું. સાથે સાથે નેત્ર નિદાન કેમ્પ પણ યોજાયો હતો. જેમા 100 જેટલા દર્દીઓનું નિદાન કરવામાં
 
અરવલ્લીના વડાગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અટલ સમાચાર, અરવલ્લી

અરવલ્લીના વડાગામ મુકામે તા.15 ફેબ્રુઆરી 2019ના રોજ વાર્ષિક શિબિર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ ધનસુરાના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિક શિબિર કેમ્પ યોજવામાં આવ્યો હતો. પ્રો. ઓફિસર તથા સ્વયંસેવકો દ્વારા બ્લડ ડોનેટ કરવમાં આવ્યું. સાથે સાથે નેત્ર નિદાન કેમ્પ પણ યોજાયો હતો. જેમા 100 જેટલા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું. મોતિયાના દર્દીઓને 16 ફેબ્રુઆરીના રોજ સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતે વિના મુલ્યે સર્જરી કરી નેત્રમણિ બેસાડી આપવામાં આવશે.