લેટ નાઇટ ડિનર કરવા અર્જુન કપુર સાથે નીકળી મલાઇકા

મોડિ રાત્રે ડિનર કરવા અર્જુન કપુર સાથે નીકળી મલાઇકા નવી દિલ્હીઃ લવ લાઇફને લઇ બોલીવુડમાં રોજ નવી ચર્ચાઓ બ્રેકપ અને નવા જોડકાઓની ચર્ચાઓ આવતી રહી છે ત્યારે વધુ એક જોડી ચર્ચામાં આજકાલ છે. બોલીવુડની જાણીતી અભિનેત્રી મલાઇકા અરોરા અને અર્જુન કપૂર હાલ તેમની લવ લાઇફને લઇ ચર્ચામાં છે. ગત રાત્રે આ બંને સિતારા ડિનર માટે
 
લેટ નાઇટ ડિનર કરવા અર્જુન કપુર સાથે નીકળી મલાઇકા

મોડિ રાત્રે ડિનર કરવા અર્જુન કપુર સાથે નીકળી મલાઇકા
નવી દિલ્હીઃ લવ લાઇફને લઇ બોલીવુડમાં રોજ નવી ચર્ચાઓ બ્રેકપ અને નવા જોડકાઓની ચર્ચાઓ આવતી રહી છે ત્યારે વધુ એક જોડી ચર્ચામાં આજકાલ છે. બોલીવુડની જાણીતી અભિનેત્રી મલાઇકા અરોરા અને અર્જુન કપૂર હાલ તેમની લવ લાઇફને લઇ ચર્ચામાં છે. ગત રાત્રે આ બંને સિતારા ડિનર માટે પહોંચ્યા હતા. ડિનર ડેટ દરમિયાન મલાઇકા અને અર્જુન રેસ્ટોરાંમાં જતા અને આવતા કેમેરામાં કેદ થયા હતા. અત્યાર સુધી આ બંને સ્ટાર્સ કેમેરા સામે એકબીજાથી અંતર જાળવી રાખતા હતા. મલાઇકાએ સ્ટાઇલિશ ટોપ અને ડાર્ક કલરના ટ્રાઉઝર્સ પહેર્યા હતા. અર્જુન કપૂર ટી શર્ટ અને કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો.