રાફેલ મુદ્દે ભાજપ સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે : અરૂણ જેટલી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ડીલ અંગેની અપીલને ફગાવી દેવાયા બાદ આજે ભાજપ દ્વારા વારંવાર પત્રકાર પરિષદમાં ખુલાસા રજૂ કરાવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં અરૂણ જેટલીએ કોંગ્રેસ પણ પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં લોકશાહી પરંપરામાં જ્યારે પણ કોઈ નેતા જ્યારે જૂઠમાં પકડાઈ જાય છે ત્યારે તે રાજીનામું આપતો હોય છે અથવા
 
રાફેલ મુદ્દે ભાજપ સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે : અરૂણ જેટલી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ડીલ અંગેની અપીલને ફગાવી દેવાયા બાદ આજે ભાજપ દ્વારા વારંવાર પત્રકાર પરિષદમાં ખુલાસા રજૂ કરાવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં અરૂણ જેટલીએ કોંગ્રેસ પણ પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં લોકશાહી પરંપરામાં જ્યારે પણ કોઈ નેતા જ્યારે જૂઠમાં પકડાઈ જાય છે ત્યારે તે રાજીનામું આપતો હોય છે અથવા તો તેના ઉપર ઈમ્પીચમેન્ટની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ડીલ અંગેની અપીલને ફગાવી દેવાયા બાદ આજે ભાજપ દ્વારા વારંવાર પત્રકાર પરિષદમાં ખુલાસા રજૂ કરાવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં અરૂણ જેટલીએ કોંગ્રેસ પણ પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં લોકશાહી પરંપરામાં જ્યારે પણ કોઈ નેતા પર દોષારોપણ કરવામાં આવતું હોય તો તે પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા હોય છે.