અંતરિક્ષ મિશન માટે ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થીની ટીમ સંશોધન કરશે

અટલ સમાચાર, ડેસ્ક નાસાએ ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થીની આગેવાની ધરાવતી એક ટીમ પર તેમના મિશન માટે પસંદગી ઉતારી છે. જે તેમના ક્યુબસેટને અમેરિકન અંતરિક્ષ એજન્સી (NASA)ના ભવિષ્યના મિશનો માટે અંતરિક્ષમાં મોકલી શકે છે. ક્યૂબસેટ સંશોધન કરનાર એક લઘુ ઉપગ્રહ છે, જે બ્રહ્માંડના કિરણોની જાણકારી મેળવી શકે છે. ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થી કેશવ રાઘવન આગેવાનીમાં યેલ
 
અંતરિક્ષ મિશન માટે ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થીની ટીમ સંશોધન કરશે

અટલ સમાચાર, ડેસ્ક

નાસાએ ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થીની આગેવાની ધરાવતી એક ટીમ પર તેમના મિશન માટે પસંદગી ઉતારી છે. જે તેમના ક્યુબસેટને અમેરિકન અંતરિક્ષ એજન્સી (NASA)ના ભવિષ્યના મિશનો માટે અંતરિક્ષમાં મોકલી શકે છે. ક્યૂબસેટ સંશોધન કરનાર એક લઘુ ઉપગ્રહ છે, જે બ્રહ્માંડના કિરણોની જાણકારી મેળવી શકે છે. ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થી કેશવ રાઘવન આગેવાનીમાં યેલ એન્ડરગ્રેજ્યુએટ એરોસ્પેસ એસોસિએશન સંશોધનકર્તાઓની ટીમ દેશભરની 16 ટીમોમાં સામેલ છે, જે ટીમોના ક્યૂબસેટને 2020, 2021 અને 2022માં અંતરિક્ષમાં મોકલવાની યોજના છે.