અટલ@પડઘોઃ યુદ્ધના ધોરણે SBIના સર્વરની કનેક્ટીવીટી ચાલુ, ગ્રાહકોમાં ખુશી

અટલ સમાચાર, મહેસાણા, ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા (એસબીઆઈ)ની શાખામાં સર્વર ખોટકાઈ જતાં ગ્રાહકો ભારે મુશ્કેલીમાં જણાઈ રહ્યા હતા. જે બાબાતના અટલ સમાચાર પોર્ટલમાં સમાચાર પ્રદર્શિત થયા હતા. આથી યુદ્ધના ધોરણે શહેરની એસબીઆઈ શાખામાં સર્વર ડાઉનની સમસ્યા ઉકેલવા તાબડતોડ કામગીરી હાથ ધરાઈ હતી. અને 24 કલાકની અંદર સર્વર કનેક્ટીવીટીની સમસ્યા હલ
 
અટલ@પડઘોઃ યુદ્ધના ધોરણે SBIના સર્વરની કનેક્ટીવીટી ચાલુ, ગ્રાહકોમાં ખુશી

અટલ સમાચાર, મહેસાણા, ખેડબ્રહ્મા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા (એસબીઆઈ)ની શાખામાં સર્વર ખોટકાઈ જતાં ગ્રાહકો ભારે મુશ્કેલીમાં જણાઈ રહ્યા હતા. જે બાબાતના અટલ સમાચાર પોર્ટલમાં સમાચાર પ્રદર્શિત થયા હતા. આથી યુદ્ધના ધોરણે શહેરની એસબીઆઈ શાખામાં સર્વર ડાઉનની સમસ્યા ઉકેલવા તાબડતોડ કામગીરી હાથ ધરાઈ હતી. અને 24 કલાકની અંદર સર્વર કનેક્ટીવીટીની સમસ્યા હલ થઈ જતાં ગ્રાહકો ખુશ જણાઈ આવ્યા હતા.

અટલ@પડઘોઃ યુદ્ધના ધોરણે SBIના સર્વરની કનેક્ટીવીટી ચાલુ, ગ્રાહકોમાં ખુશી

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં એસબીઆઈ શાખાનું સર્વર બે દિવસથી બંધ હાલતમાં હોવાના ન્યૂઝ અટલ પોર્ટલમાં 18 જૂન 2019ને મંગળવારે પ્રદર્શિત કર્યા હતા. આથી એસબીઆઈ શાખા ખેડબ્રહ્માએ તુરંત જ સર્વરની સ્પીડ અને સમસ્યા બાબતે કામકાજ હાથમાં લીધું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ હેડ ઓફીસ સુધી જાણ કરી તાબડતોડ સમસ્યાનો નિકાલ કરાયો હતો. તેમજ બ્રાન્ચના અધિકારી પોતે ટ્રેનીંગમાં રાજ્ય બહાર હોઈ તેઓને આ બાબતે જાણ થતાં તાત્કાલિક સુચના કરી ઝડપી નીકાલ કરાયો હતો. આથી ગ્રાહકો અને સીનીયર સીટીઝનમાં આનંદ છવાયો હતો.