ધ્યાન આપો: ઓક્ટોમ્બરમાં 11 દિવસ બેંકો બંધ, નાણાંકીય કામોમાં દોડધામ થશે

અટલ સમાચાર, ડેસ્ક ઓક્ટોમ્બર મહિનામાં દશેરા અને દિવાળી સહિત અન્ય તહેવારો પણ આવે છે. જેના કારણે આગામી દિવસોમાં ઢગલા બંધ રજાઓ આવી રહી છેેે. આ મહિનામાં તહેવારોના કારણે કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે. એવામાં જો તમારે બેંક સાથે સંકળાયેલ કોઈ કામ કરવાનું હોય તો શક્ય એટલું વહેલાં પૂરૂ કરવું હિતાવહ બન્યું છે. આ દિવસે
 
ધ્યાન આપો: ઓક્ટોમ્બરમાં 11 દિવસ બેંકો બંધ, નાણાંકીય કામોમાં દોડધામ થશે

અટલ સમાચાર, ડેસ્ક

ઓક્ટોમ્બર મહિનામાં દશેરા અને દિવાળી સહિત અન્ય તહેવારો પણ આવે છે. જેના કારણે આગામી દિવસોમાં ઢગલા બંધ રજાઓ આવી રહી છેેે. આ મહિનામાં તહેવારોના કારણે કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે. એવામાં જો તમારે બેંક સાથે સંકળાયેલ કોઈ કામ કરવાનું હોય તો શક્ય એટલું વહેલાં પૂરૂ કરવું હિતાવહ બન્યું છે.

આ દિવસે બેંકો બંધ રહેશે :

2 ઓક્ટોમ્બરે ગાંધી જયંતીને કારણે બેંકો બંધ રહેશે.
6ઓક્ટોમ્બરે રવિવારે બેંકો બંધ રહેશે.
7 ઓક્ટોમ્બરે સોમવારે રામ નવમીની બેંકોમાં રજા રહેશે.

ધ્યાન આપો: ઓક્ટોમ્બરમાં 11 દિવસ બેંકો બંધ, નાણાંકીય કામોમાં દોડધામ થશે

8 ઓક્ટોમ્બરે દશેરાના કારણે બેંકો બંધ રહેશે.
12ઓક્ટોમ્બરે મહિનાનો બીજો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે.
13 ઓક્ટોમ્બરે બેંકોમાં રવિવારની રજા રહેશે.
20 ઓક્ટોમ્બર રવિવારે બેંકો બંધ રહેશે.

ધ્યાન આપો: ઓક્ટોમ્બરમાં 11 દિવસ બેંકો બંધ, નાણાંકીય કામોમાં દોડધામ થશે

26 ઓક્ટોમ્બરે ચોથો શનિવાર હોવાને કારણે બેંકમાં રજા હશે.
27 ઓક્ટોમ્બરે રવિવાર છે અને દિવાળી પણ આ જ દિવસે છે, જેના કારણે બેંકો બંધ રહેશે.
28 ઓક્ટોમ્બરે બેસતું વર્ષ હોવાથી રજા રહેશે.
29 ઓક્ટોમ્બરે ભાઈબીજના કારણે બેંકો બંધ રહેશે.