આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

વાહનોના વેચાણમાં ગતિ મંદ પડતા દેશના ઓટો સાધનના ઉત્પાદકો પણ વિસ્તરણ તથા ઈન્વેસ્ટમેન્ટમાં સાવચેતી ધરાવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી, ભારત સ્ટેજ ૬ ઉત્સર્જન ધોરણો અને વીજ વાહનો પર અપાઈ રહેલા ભારને ધ્યાનમાં રાખતા વાહનોના વેચાણમાં અનિશ્ચિતતા રહેવાની ઓટો કમ્પોનેન્ટ ઉત્પાદકો ધારણાં રાખી રહ્યા છે.
આ સંદર્ભે એક કમ્પોનેન્ટ ઉત્પાદકે જણાવ્યું હતું કે,અમે હાલમાં લાંબા ગાળાનો વ્યૂહ બનાવવા કરતા માસિક ધોરણની સ્થિતિ જોઈને ઉત્પાદનમાં આગળ વધીએ છીએ એમ સ્થિતિ એકદમ ચંચળ છે અને તેમાં સાવચેતી ધરાવવી જરૂરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code