ઓટોમોબાઈલઃ આ કંપનીએ 17.90 લાખ કારમાં ખામી હોવાથી બજારમાંથી પાછી મગાવી

અટલ સમાચાર, ડેસ્ક Hondaના સૌથી વધુ વાહન યુએસમાંથી રિકોલ કરવામાં આવ્યા છે. કંપનીએ 1.4 મિલિયન વાહનો યુએસમાંથી રિકોલ કર્યા છે. જેમાં 268,000 યુનિટમાં 2002-2006ની Honda CRV પણ સામેલ છે. Honda Motor Company મોટી સંખ્યામાં તમારા વાહનો માર્કેટમાંથી પાછા ખેંચાયા છે. વાહનોમાં સેફ્ટીથી જોડાયેલ ફિચર્સમાં ખામી રહી જતા વાહનો પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને વેચાયેલા
 
ઓટોમોબાઈલઃ આ કંપનીએ 17.90 લાખ કારમાં ખામી હોવાથી બજારમાંથી પાછી મગાવી

અટલ સમાચાર, ડેસ્ક

Hondaના સૌથી વધુ વાહન યુએસમાંથી રિકોલ કરવામાં આવ્યા છે. કંપનીએ 1.4 મિલિયન વાહનો યુએસમાંથી રિકોલ કર્યા છે. જેમાં 268,000 યુનિટમાં 2002-2006ની Honda CRV પણ સામેલ છે. Honda Motor Company મોટી સંખ્યામાં તમારા વાહનો માર્કેટમાંથી પાછા ખેંચાયા છે. વાહનોમાં સેફ્ટીથી જોડાયેલ ફિચર્સમાં ખામી રહી જતા વાહનો પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને વેચાયેલા વાહનો પણ પાછા ખેંચાયા છે જેમાં કંપનીએ 1.79 મિલિયન વાહનો પાછા બોલાવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

Honda ભારતમાં પણ ઓટોમોબાઈલ બ્રાન્ડ તરીકે ખુબ પ્રખ્યાત છે. ભારતમાં હોન્ડાનું એક્ટિવા સૌથી વધુ પોપ્યુલર વાહન છે. તાજેતરમાં જ આ વાહનને નેશનલ માર્કેટમાં 20 વર્ષ પૂરા થયા છે જેને પગલે Honda Activa Anniversary Edition લોન્ચ કરવામાં આવ્યુ છે. Honda Activaની ખાસ એડિશનની ભારતમાં લોન્ચિંગની કિંમત 66,816 રૂપિયા છે. Honda એ Activaના સ્ટેન્ડર્ડ અને ડીલક્સ એમ બે વેરાયટીમાં Honda Activa Anniversary Edition લોન્ચ કર્યા છે. જેમાં Honda Activa Anniversary Editionના ડિલક્સ વેરિયેંટનો ભાવ 68,316 રૂપિયા છે.

ખામી વાળી શ્રેણીના વાહનોમાં સૌથી વધુ વાહન યુએસમાંથી રોલ થઈ ગઈ છે. કંપનીએ 1.4 મિલિયન વાહન યુએસમાંથી રોલ કર્યું છે. કંપનીની એક કીટલમાં 268,000 યુનિટ્સ 2002-2006 હોન્ડા સીઆરવી સામેલ છે.

શું છે ખામી?

આ કારમાં વિંડો માસ્ટર સ્વિચમાં ખામી છે. કંપનીએનું કહેવું છે આ અંગેની કોઈ ફરિયાદ નથી આવી અને કોઈને હાની પણ નથી પહોંચી પણ આગ અંગેની 16 ઘટનાઓ સામે આવી છે જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.