ફોર્ડ હવે પોતાની હેચબેક કાર Figo નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવા જઇ રહ્યું છે
અટલ સમાચાર,ડેસ્ક ગત ઓક્ટોબરમાં Aspire નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યા બાદ ફોર્ડ હવે પોતાની હેચબેક કાર Figo નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવા જઇ રહ્યું છે. કંપની લાંબા સમયથી તેને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ નવું વેરિઅન્ટ ટેસ્ટ ડ્રાઇવિંગ દરમિયાન રસ્તા પર જોવા મળ્યું હતું. લીક થયેલા ફોટોમાં Figo સફેદ રંગની સાથે ઘણા
Dec 24, 2018, 17:10 IST

અટલ સમાચાર,ડેસ્ક
ગત ઓક્ટોબરમાં Aspire નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યા બાદ ફોર્ડ હવે પોતાની હેચબેક કાર Figo નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવા જઇ રહ્યું છે. કંપની લાંબા સમયથી તેને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ નવું વેરિઅન્ટ ટેસ્ટ ડ્રાઇવિંગ દરમિયાન રસ્તા પર જોવા મળ્યું હતું. લીક થયેલા ફોટોમાં Figo સફેદ રંગની સાથે ઘણા કોસ્મેટિક ચેન્જ સાથે દેખાઇ હતી. આ ફેસલિફ્ટ એવા ગ્રાહકો માટે સારો ઓપ્શન સાબિત થઇ શકે છે જે મારુતિ અને હ્યુન્ડાઇ કરતાં અલગ કંપનીની કાર ખરીદવાનું વિચારે છે.