બનાસકાંઠાની મોટાસડા ગામની જે.ડી.એસ વિધાલયની જીલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઇ
અટલ સમાચાર,વડગામ બનાસકાંઠા જીલ્લાના મોટાસડા ગામમાં આવેલી જે.ડી.એસ.વિધાલયની બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઇ. છે. દાંતા તાલુકામાં આવેલી મોટાસડા ખાતેની જે.ડી.એસ.વિધાલયને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઇ છે. શાળાની આ સિધ્ધિને લઇ શાળાને રુ1,00,000/- નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. શિક્ષણક્ષૈત્રે,અસરકારક વર્ગકાર્ય,પરિણામ,ભાવાવરણ,વાતાવરણ, શિસ્ત,અને સંસ્કાર થકી સમગ્ર ગ્રામજનોના સહયોગની બાબત માં મોટાસડા હાઈસ્કૂલની વર્ષ
Jan 28, 2019, 16:37 IST

અટલ સમાચાર,વડગામ
બનાસકાંઠા જીલ્લાના મોટાસડા ગામમાં આવેલી જે.ડી.એસ.વિધાલયની બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઇ. છે. દાંતા તાલુકામાં આવેલી મોટાસડા ખાતેની જે.ડી.એસ.વિધાલયને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઇ છે. શાળાની આ સિધ્ધિને લઇ શાળાને રુ1,00,000/- નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. શિક્ષણક્ષૈત્રે,અસરકારક વર્ગકાર્ય,પરિણામ,ભાવાવરણ,વાતાવરણ, શિસ્ત,અને સંસ્કાર થકી સમગ્ર ગ્રામજનોના સહયોગની બાબત માં મોટાસડા હાઈસ્કૂલની વર્ષ 2018-19 માં બનાસકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી હતી.