bahucharaji
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

શુક્રવારના શુભ દિવસે બહુચરાજી મુકામે મા બહુચરના સાનિધ્યમાં દેવી સ્વરુપા બા શ્રી હંસાબાના સ્મરણાર્થે દેવી ભાગવત જ્ઞાનયજ્ઞના આજે સાતમા દિવસે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ડૉ.જયનારાયણ વ્યાસ, મુખ્ય યજમાન બલવંતસિહ રાજપૂત-ચેરમેન જી.આઈ.ડી.સી ગુજરાત સરકાર, પૂર્વ ગ્રુહમંત્રી રજનીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી,  અજીતભાઈ મારફતિયા, પ્રવિણાબેન રાવ સહિત ખુબ મોટી સંખ્યામાં રાજકીય – સામાજિક મહાનુભાઓ અને શ્રોતાઓએ કથાનું રસપાન કર્યું હતું.

27 Sep 2020, 4:19 AM (GMT)

COVID-19 Global Stats

33,178,318 Total Cases
1,000,211 Death Cases
24,505,065 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code