આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉંબરી માળી ગોળીયા માંથી એક 21 વર્ષીય યુવક પબજી ગેમ રમતાં ઝડપાયો છે. શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કાંકરેજ તાલુકાના ઉંબરી માળી ગોળીયાનો બનાવ સામે આવતાં પબજી ગેમના શોખીનો માટે લાલ બત્તી સમાન આરોપી માળી વર્ધિલાલ ઉંમર 21 વર્ષ રહે માળી ગોળીયા ઉંબરી તાલુકા કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વિરુદ્ધ પબજી ગેમ રમતા ઝડપાઇ જતાં શિહોરી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code