આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

લોકસભા સામાન્ય ચૂંટણી-2019 અન્વયે બનાસકાંઠા જિલ્લામાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સુખરૂપ સંપન્ન થતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદીપ સાંગલેએ જિલ્લાના મતદારો અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

કલેક્ટરે ચૂંટણી સાથે સંકળાયેલા તમામ સ્ટાફની સાથે જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ, વિવિધ સમિતિના નોડલ ઓફિસરઓ, સુરક્ષાની જવાબદારી સંભાળતા પોલીસ કર્મચારીઓ, કેન્દ્રીય પોલીસ દળના જવાનો તેમજ પ્રચાર પ્રસારની કામગીરી કરતા જિલ્લાના પત્રકાર મિત્રોનો આભાર માન્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code