બનાસકાંઠાઃ 6 તાલુકાઓમાં કેસ નોંધાતા કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરાયો

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં હાલમાં પાલનપુર તાલુકાના પાલનપુર શહેરમાં હીરાબેન બેચરભાઈ નાઈના ઘરથી ભુરાભાઈ વિહાભાઈ પ્રજાપતિના ઘર સુધી, શક્તિ સ્વીટની પાછળ, નવા લક્ષ્મીપુરા, પાલનપુર શહેરમાં ઘર નં. ૩૦ થી ૪૦, સત્કાર સોસાયટી, બહુચર માતાના મંદિર પાસે, ગણેશપુરા રોડ, પાલનપુર શહેરમાં ગણેશપુરા પ્રા.શાળાથી રંગોલી બાલમંદિર સુધી, ગણેશપુરા પ્રા.શાળાની બાજુમાં, પાલનપુર શહેરમાં જનકભાઈ આર.પઢિયારનું મકાન, પઢિયારભવન,
 
બનાસકાંઠાઃ 6 તાલુકાઓમાં કેસ નોંધાતા કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરાયો

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં હાલમાં પાલનપુર તાલુકાના પાલનપુર શહેરમાં હીરાબેન બેચરભાઈ નાઈના ઘરથી ભુરાભાઈ વિહાભાઈ પ્રજાપતિના ઘર સુધી, શક્તિ સ્વીટની પાછળ, નવા લક્ષ્મીપુરા, પાલનપુર શહેરમાં ઘર નં. ૩૦ થી ૪૦, સત્કાર સોસાયટી, બહુચર માતાના મંદિર પાસે, ગણેશપુરા રોડ, પાલનપુર શહેરમાં ગણેશપુરા પ્રા.શાળાથી રંગોલી બાલમંદિર સુધી, ગણેશપુરા પ્રા.શાળાની બાજુમાં, પાલનપુર શહેરમાં જનકભાઈ આર.પઢિયારનું મકાન, પઢિયારભવન, ગુરૂનાનક ચોક, પાલનપુર શહેરમાં સુથાર વાસ, વેરાઈ માતાના મંદિર પાસે, દરજીમાઢ, પાલનપુર શહેરમાં ઘેલોત નોમ પ્રકાશ કાલીદાસના ઘરથી કેમખાન યુસુફભાઈ હજમહંમદના ઘર સુધી, ઢુંઢિયાવાડી, જુબેલીગંજપુરા, મસ્જિદની સામેની ગલી.

લાખણી તાલુકાના લાખણી ગામમાંનો કૃષ્ણનગર બાજુનો ખેત વિસ્તાર, લાખણી ગામમાં લક્ષ્મી સોસાયટીનો ગ્રામ્ય વિસ્તાર, પેપળુ ગામમાં પેપળુ-બળોધર રોડ પાસેનો સીમ વિસ્તાર, મટુ ગામમાં મટુ થી ચેકરા રોડ પાસેનો સીમ વિસ્તાર, ડેકા ગામમાં ડેકા થી કમોડીના કાચા રસ્તા બાજુનો સીમ વિસ્તાર, ટરૂઆ ગામમાં ગ્રામ પંચાયત પાસે પટેલ વાસ, ગ્રામ્ય વિસ્તાર, વાવ તાલુકાના નવાવાસ-ખીમાણાવાસ, દાંતા તાલુકાના અંબાજી ગામમાં સ.નં.-૮ વિસ્તાર અંબાજી, દાંતા ગામમાં શ્રીમાળીવાસ, પેથાપુર ગામમાં દરજીવાસ-પ્રજાપતિવાસ.

સુઈગામ તાલુકાના જેલાણા ગામમાં પ્લોટ વિસ્તાર (પટેલ વાસ), ઉચોસણ ગામમાં સાંઈબાબા વિસ્તાર ઉચોસણ, ધાનેરા તાલુકાના ખીમંત ગામમાં ગામતળ, સોલંકીવાસ, ધાનેરા શહેરમાં નેનાવા રોડ ઉપરની ગલી-૧, વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલારૂપે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂર જણાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સંદિપ સાગલે (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ-૨ અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે દર્શાવેલ નિર્દેશોનું પાલન કરવા ફરમાવાયું છે. નીચે જણાવેલ વિસ્તારને કોવિડ-૨૦૧૯ કન્ટેનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં પાલનપુર તાલુકાના પાલનપુર શહેરમાં હીરાબેન બેચરભાઈ નાઈના ઘરથી ભુરાભાઈ વિહાભાઈ પ્રજાપતિના ઘર સુધી, શક્તિ સ્વીટની પાછળ, નવા લક્ષ્મીપુરા, પાલનપુર શહેરમાં ઘર નં. ૩૦ થી ૪૦, સત્કાર સોસાયટી, બહુચર માતાના મંદિર પાસે, ગણેશપુરા રોડ, પાલનપુર શહેરમાં ગણેશપુરા પ્રા.શાળાથી રંગોલી બાલમંદિર સુધી, ગણેશપુરા પ્રા.શાળાની બાજુમાં.

પાલનપુર શહેરમાં જનકભાઈ આર.પઢિયારનું મકાન, પઢિયારભવન, ગુરૂનાનક ચોક, પાલનપુર શહેરમાં સુથાર વાસ, વેરાઈ માતાના મંદિર પાસે, દરજીમાઢ, પાલનપુર શહેરમાં ઘેલોત નોમ પ્રકાશ કાલીદાસના ઘરથી કેમખાન યુસુફભાઈ હજમહંમદના ઘર સુધી, ઢુંઢિયાવાડી, જુબેલીગંજપુરા, મસ્જિદની સામેની ગલી, લાખણી તાલુકાના લાખણી ગામમાંનો કૃષ્ણનગર બાજુનો ખેત વિસ્તાર, લાખણી ગામમાં લક્ષ્મી સોસાયટીનો ગ્રામ્ય વિસ્તાર, પેપળુ ગામમાં પેપળુ-બળોધર રોડ પાસેનો સીમ વિસ્તાર, મટુ ગામમાં મટુથી ચેકરા રોડ પાસેનો સીમ વિસ્તાર, ડેકા ગામમાં ડેકા થી કમોડીના કાચા રસ્તા બાજુનો સીમ વિસ્તાર, ટરૂઆ ગામમાં ગ્રામ પંચાયત પાસે પટેલ વાસ, ગ્રામ્ય વિસ્તાર.

વાવ તાલુકાના નવાવાસ-ખીમાણાવાસ, દાંતા તાલુકાના અંબાજી ગામમાં સ.નં.-૮ વિસ્તાર અંબાજી, દાંતા ગામમાં શ્રીમાળીવાસ, પેથાપુર ગામમાં દરજીવાસ-પ્રજાપતિવાસ, સુઈગામ તાલુકાના જેલાણા ગામમાં પ્લોટ વિસ્તાર (પટેલ વાસ), ઉચોસણ ગામમાં સાંઈબાબા વિસ્તાર ઉચોસણ, ધાનેરા તાલુકાના ખીમંત ગામમાં ગામતળ, સોલંકીવાસ, ધાનેરા શહેરમાં નેનાવા રોડ ઉપરની ગલી-૧, વિસ્તાર કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. આવશ્યક ચીજ-વસ્તુઓ/સેવાઓ સવારે-૭.૦૦ કલાકથી સાંજના ૭.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. ઉપરોકત દર્શાવેલ વિસ્તારમાંથી રાજય માર્ગ/ જિલ્લા મુખ્ય માર્ગ પસાર થતા હશે તો અવરજવર માટે ખુલ્લા રાખવાના રહેશે.

ઉકત જણાવેલ વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ લાગુ પડશે.
(૧) સરકારી ફરજ ઉપરની વ્યકિતઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત)
(૨) આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો.
(૩) આવશ્યક ચીજવસ્તુનું વેચાણ/વિતરણ કરતાં તંત્ર દ્વારા આપવામાં આવેલ પાસ ધારકો.
આ જાહેરનામું તા.૩૧/૦૭/૨૦૨૦ થી તા.૨૭/૦૮/૨૦૨૦ સુધી દિન-૨૮ સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટબલ
સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ
એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતા સને ૧૮૬૦ ની ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત
કરવામાં આવે છે.