આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, બનાસકાંઠા (રામજીભાઈ રાયગોર)

બનાસકાંઠાના અમીરગઢના ઢોલિયા ગામેથી એક ઈસમ પાશેથી 1 બંદૂક સાથે પકડી તેની અટકાયત કરી દેવામાં આવી છે.પ્રદિપ શેજુળ પોલીસ અધિક્ષક, બનાસકાંઠા, પાલનપુર તથા ઋષિકેશ ઉપાધ્યાય નાયબ પોલીસ અધિક્ષક ડીસાનાઓએ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત તથા નિર્ભય વાતાવરણમાં યોજાય તે અન્વયે ગેર કાયદેશર હથિયાર ધરાવતા ઈસમો સામે કડક કાર્ય વાહી કરવા સૂચના કરતા સી. પી.ચૌધરી પોસઇ, અમીરગઢ તથા પી.વી.વાઘેલા પ્રો.પોસઇ, અમીરગઢ તથા સ્ટાફને મળેલ હકીકત અન્વયે તેઓ તથા સ્ટાફના વિક્રમદાનજી, દલપત સિંહ, મનજીભાઈ વિગેરે સ્ટાફના માણસો આજરોજ ઢોલિયા ગામે રહેતા કાંતિભાઈ તેજાભાઈ ભગોરા રહે. ઢોલિયાવાળાના રહેણાંક મકાનમાં તપાસ કરતા તેના મકાનમાંથી ગેર કાયદેસર મજરલોઢ બંદૂક નંગ.૦૧ રૂ.૫,૦૦૦ ની મળી આવતા ઉપરોક્ત આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code