આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,પાલનપુર(રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના 5 પર ગણા બ્રાહ્મણ સમાજ દ્વારા ઉત્તર ગુજરાતમાં આવેલ શકિતપીઠ અંબાજી ખાતે સવંત 2075 ના મહા-સુદ-2-બુધવારને ૬ ફેબ્રુઆરીના રોજ ધર્મશાળાનું ખાતમુર્હુત ધનશ્યામ બાપુના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે સમાજના આગેવાનો,દાતાઓ સહિત લોકો મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code