બનાસકાંઠા: વાવના ઢેરીયાણામાં સામાજીક ગ્રુપ દ્વારા ગૌમાતાને ધાસચારો પુરો પડાયો
અટલ સમાચાર,વાવ બનાસકાંઠા જિલ્લામાં કેટલાક તાલુકામાં અસરગ્રસ્ત હોવા છતાં પણ તેઓ મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં અમુક તાલુકા અસરગ્રસ્ત હોવા છતાં સેવાભાવી લોકો દ્વારા રાત્ર દિવસ ગૌ માતા માટે અનોખુ ગ્રુપ બનાવીને ગૌ માતા માટે ધાસચારાની વ્યવસ્થા કરતા હોય છે. વાવ તાલુકાના ઢેરીયાણા ગામના માધવ ગ્રુપ ઓફ ઢેરિયાણા ગ્રુપના ચેરમેન રમેશભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ
                                          May 20, 2019, 14:29 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,વાવ
બનાસકાંઠા જિલ્લામાં કેટલાક તાલુકામાં અસરગ્રસ્ત હોવા છતાં પણ તેઓ મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં અમુક તાલુકા અસરગ્રસ્ત હોવા છતાં સેવાભાવી લોકો દ્વારા રાત્ર દિવસ ગૌ માતા માટે અનોખુ ગ્રુપ બનાવીને ગૌ માતા માટે ધાસચારાની વ્યવસ્થા કરતા હોય છે.

વાવ તાલુકાના ઢેરીયાણા ગામના માધવ ગ્રુપ ઓફ ઢેરિયાણા ગ્રુપના ચેરમેન રમેશભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ ચૌધરી, અલ્પેશભાઈ ચૌધરી, હરેશભાઈ, પ્રેમજીભાઈ સહીત ગ્રુપ મેમ્બરના સભ્યો દ્વારા ગૌ માતાને લીલા ઘાસચારો નાખવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનો પણ જોડાયા હતા.


