આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,વાવ

બનાસકાંઠા જિલ્લામાં કેટલાક તાલુકામાં અસરગ્રસ્ત હોવા છતાં પણ તેઓ મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં અમુક તાલુકા અસરગ્રસ્ત હોવા છતાં સેવાભાવી લોકો દ્વારા રાત્ર દિવસ ગૌ માતા માટે અનોખુ ગ્રુપ બનાવીને ગૌ માતા માટે ધાસચારાની વ્યવસ્થા કરતા હોય છે.

marutinadan restorant

વાવ તાલુકાના ઢેરીયાણા ગામના માધવ ગ્રુપ ઓફ ઢેરિયાણા ગ્રુપના ચેરમેન રમેશભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ ચૌધરી, અલ્પેશભાઈ ચૌધરી, હરેશભાઈ, પ્રેમજીભાઈ સહીત ગ્રુપ મેમ્બરના સભ્યો દ્વારા ગૌ માતાને લીલા ઘાસચારો નાખવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનો પણ જોડાયા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code