આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

રડકા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન- 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન અને સમગ્ર વ્યવસ્થા રડકા સી.આર.સી. હરપાલસિંહ ઝાલા અને રડકા પ્રા.કેન્દ્ર આચાર્ય ભાવેશકુમાર ચૌધરીએ સર્વ પ્રકારે સફળતા પૂર્વક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તાલુકાની 32 શળાઓએ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ વિભાગ પ્રમાણે પ્રથમ વિજેતા 5 શાળઓ બનેલ જેમાં લીંબુણી પ્રા.શાળા, હાથીપુરા પ્રા.શાળા, રડકા પ્રા. શાળા, કુંભારખા પ્રા.શાળા, ખડોલ પ્રા.શાળાઓ સમગ્ર તાલુકામાં વિજેતા બનેલ.

swaminarayan
advertise

આ સમગ્ર કર્યક્રમને શોભાવવા કૈડ, મૂળજીભાઇ પટેલ, બાવાભાઇ પટેલ સરતાનભાઇ દેસાઇ અને સમગ્ર તાલુકાના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ સમગ્ર શિક્ષણ વિભાગ લાયકાત ધુડાભાઇ બ્રાહ્મણ ટી.પી.ઓ. ગોવિંદભાઇ બી.આર.સી. પાંચાભાઇ હાજર રહ્યા હતા. બાળ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારી પ્રોત્સાહક ઇનામો આપ્યા હતા. તેમજ સમગ્ર કાર્યને સફળ બનાવવા રડકા કલેક્ટરના શિક્ષક મિત્રોએ ખૂબજ મહેનત કરી સમગ્ર આયોજન, વ્યવસ્થા, સંચાલન સફળતા પૂર્વક પૂર્ણ કરી ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2019ને સફળ બનાવ્યો હતો.

20 Sep 2020, 10:48 AM (GMT)

COVID-19 Global Stats

31,020,462 Total Cases
962,008 Death Cases
22,621,349 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code