આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

પાલનપુર ખાણ ખનીજ વિભાગ હમણાથી હરકતમાં આવ્યું હોય તેમ ૮ ફેબ્રુઆરીએ કાંકરેજના રાનેરની બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરતા અને વગર પાસ પરમીટ વગરના ર ડમ્પરો પકડી પાડયા હતા.

ખાણ ખનિજ વિભાગને મળેલ માહિતિને આધારે ૮ ફેબ્રુઆરીના રોજ ખાણ ખનીજની ટીમે કાંકરેજના રાનેરની બનાસ નદીમાંથી રેતી ચોરી કરતા ઇસમો સહિત બે ડમ્પર પકડી પાડયા છે. ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. જોકે હાલ તો આ ડમ્પરોને શિહોરી પોલિસ સ્ટેશને લઇ જવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code