આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં આવેલા કસ્ટમ રોડ કાર્યપાલક ઈજનેર અને માર્ગ અને મકાન વિભાગ રાજ્ય એ તેમના તા 6/5/2019 ના પત્રથી કરેલ દરખાસ્ત મુજબ સાંતલપુર થી સિંધડા- લિબુંણી મસાલી થઈ સુઇગામ વાવ થરાદ થઈને સાંચોર ને જોડતો અગત્યનો તથા સરહદી વિસ્તારમાંના ગામને દ્રીમાર્ગીયમાંથી ચારમાર્ગીય કરવા માટે માર્ગ-મકાન વિભાગ દ્રારા બનાસકાંઠા-પાટણ જિલ્લાની હદ સુધી કરવાનું આયોજન છે.

જે અંગે આગામી ચોમાસા પહેલા આ કામ પૂર્ણ કરવાનું હોવાથી આ રસ્તા પર ભારે વાહનવ્યવહારને બંધ કરવો જરૂરી હોઇ સુઇગામ-લિબુંણી-મસાલી-માધપુરા -દુદોસણ રસ્તો કીમી 00થી 20750 પ્રતિબંધીનો તા 13/5/2019 થી 30/6/2019 સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code