બનાસકાંઠા: આંજણા ચૌધરી સમાજનું ગૌરવ, એશિયન જમ્પ રેસ-2019 માં ગોલ્ડ મેડલ

અટલ સમાચાર,સુઇગામ બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના ધ્રેચાણા ગામના મેઘરાજભાઈ હરજીભાઈ ચૌધરીની પુત્રી ઊર્મિલાએ તાજેતરમાં જ ભૂતાન ખાતે રમાયેલ છઠ્ઠી સાઉથ એશિયન જમ્પ રેશ-2019 માં ગોલ્ડ મેડલ મેળવી ધ્રેચાણા ગામ તથા સમગ્ર આંજણા ચૌધરી સમાજનું ગૌરવ વધાર્યું છે. મહત્વનું છે કે સ્પોટર્સમાં અત્યારના બાળકોને ઓછો રસ હોય છે. પરંતુ બનાસકાંઠા જીલ્લાના સુઇગામના ધ્રેચાણા ગામની ચૌધરી
 
બનાસકાંઠા: આંજણા ચૌધરી સમાજનું ગૌરવ, એશિયન જમ્પ રેસ-2019 માં ગોલ્ડ મેડલ

અટલ સમાચાર,સુઇગામ

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના ધ્રેચાણા ગામના મેઘરાજભાઈ હરજીભાઈ ચૌધરીની પુત્રી ઊર્મિલાએ તાજેતરમાં જ ભૂતાન ખાતે રમાયેલ છઠ્ઠી સાઉથ એશિયન જમ્પ રેશ-2019 માં ગોલ્ડ મેડલ મેળવી ધ્રેચાણા ગામ તથા સમગ્ર આંજણા ચૌધરી સમાજનું ગૌરવ વધાર્યું છે.

મહત્વનું છે કે સ્પોટર્સમાં અત્યારના બાળકોને ઓછો રસ હોય છે. પરંતુ બનાસકાંઠા જીલ્લાના સુઇગામના ધ્રેચાણા ગામની ચૌધરી સમાજની દીકરી ઊર્મિલા ચૌધરીએ ભૂતાન ખાતે રમાયેલ છઠ્ઠી સાઉથ એશિયન જમ્પ રેશ-2019 માં ગોલ્ડ મેડલ મેળવી ધ્રેચાણા ગામ, આંજણા ચૌધરી સમાજ સહિત ગુજરાતનું નામ રોશન કયુ છે.