બનાસકાંઠાની ઉણ સીટના જીલ્લા પંચાયતના સદસ્યે અમરનેસડાની શુભેચ્છા મુલાકાત લીધી
અટલ સમાચાર,કાંકેરજ (ભગવાન રાયગોર) કાંકરેજ તાલુકાના અમર નેસડા ગામે ઉણ સીટના જિલ્લા પંચાયત સદસ્ય પુરણસિંહ જે વાઘેલાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમની સાથે વદનસિંહ વાઘેલા, કિતુભા, નાથુભા, લકીરાજસિંહ ઝાલા, દેવરાજસિંહ વાઘેલા સહિતના લોકો જોડાયા હતા. આ પ્રસંગે અમર નેસડા ગામના યુવાન ગોહિલ કીર્તિસિંહનું સન્માન મહેમાનો ઘ્વારા કરવામાં આવ્યુ હતુ. આ સાથે જીલ્લા પંચાયત સદસ્યે ગામની
Jan 28, 2019, 11:54 IST

અટલ સમાચાર,કાંકેરજ (ભગવાન રાયગોર)
કાંકરેજ તાલુકાના અમર નેસડા ગામે ઉણ સીટના જિલ્લા પંચાયત સદસ્ય પુરણસિંહ જે વાઘેલાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમની સાથે વદનસિંહ વાઘેલા, કિતુભા, નાથુભા, લકીરાજસિંહ ઝાલા, દેવરાજસિંહ વાઘેલા સહિતના લોકો જોડાયા હતા. આ પ્રસંગે અમર નેસડા ગામના યુવાન ગોહિલ કીર્તિસિંહનું સન્માન મહેમાનો ઘ્વારા કરવામાં આવ્યુ હતુ. આ સાથે જીલ્લા પંચાયત સદસ્યે ગામની ક્રીકેટ ટીમે ક્રીકેટ-કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.