હડકંપ@બનાસકાંઠા: 15 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર દિગ્ગજ નેતાની સેક્સ સીડી વાયરલ થશે: ખેડૂત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં એક ખેડૂતની ફેસબુક પોસ્ટને કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે. વિગતો મુજબ સ્થાનિક ખેડૂતે પોતાના ફેસબુક આઇડી પોસ્ટ લખી એક દિગ્ગજ નેતાની સેક્સ સીડી વાયરલ કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ સાથે ખેડૂતે સેક્સ સીડી વાયરલ કરવાની તારીખ અને સમય પણ ફેસબુક પોસ્ટમાં લખતાં રાજકીય ગરમાવો
 
હડકંપ@બનાસકાંઠા: 15 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર દિગ્ગજ નેતાની સેક્સ સીડી વાયરલ થશે: ખેડૂત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં એક ખેડૂતની ફેસબુક પોસ્ટને કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે. વિગતો મુજબ સ્થાનિક ખેડૂતે પોતાના ફેસબુક આઇડી પોસ્ટ લખી એક દિગ્ગજ નેતાની સેક્સ સીડી વાયરલ કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ સાથે ખેડૂતે સેક્સ સીડી વાયરલ કરવાની તારીખ અને સમય પણ ફેસબુક પોસ્ટમાં લખતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ખેડૂતની પોસ્ટમાં કોઇ નેતાજીએ પાલનપુર સર્કીટ હાઉસમાં રંગરલીયા મનાવતાં હોવાનો આક્ષેપ કરાયો છે.

હડકંપ@બનાસકાંઠા: 15 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર દિગ્ગજ નેતાની સેક્સ સીડી વાયરલ થશે: ખેડૂત
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં ગઇકાલ સાંજથી એક ખેડૂતની ફેસબુક પોસ્ટને કારણે રાજકીય ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના એક ગામના ખેડૂતે પોતાના ફેસબુક પર પોસ્ટ લખી એક નેતાની સેક્સ સીડી વાયરલ કરવાની ચિમકી ઉચ્ચારી છે. ખેડૂતે કહ્યુ કે, જિલ્લાના કોઇ મોટા નેતાની સેક્સ સીડી 15 ઓગસ્ટના રોજ 12.39 કલાકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર વાયરલ થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખેડૂતે પોસ્ટમાં લખ્યુ છે કે, નેતાજી પાલનપુરની સર્કીટ હાઉસમાં રંગરેલીયા રમતા ઝડપાયા, ધન્યવાદ નેતાજી. આ સાથે ઉમેર્યુ છે કે, સફેદ ઝભ્ભા લેંઘામાં એક નેતા યુવતી સાથે રંગરેલિયા મનાવતા નજરે પડી રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ છે કે, નેતાજીનો સેક્સ વીડિયો 4.6 મિનિટનો છે તેમાંથી 1 મિનિટનો કટીંગ વીડિયો 15 ઓગસ્ટના દિવસે 12.39 કલાકે વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે.