7 બેન્કોને અધધ… 28,615 કરોડનું પેકેજ મળી શકે

અટલ સમાચાર, ડેસ્ક નાણાકીય સંકટનો સામનો કરી રહેલી કેટલીક ટોચની બેંકોને કેન્દ્ન સરકાર તરફથી મોટી રાહત મળી શકે છે. જાહેર ક્ષેત્રની 7 બેન્કોને રૂ. 28615 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવે તેવી શક્યતા છે. જાહેર ક્ષેત્રની અનેક બેન્કો ડૂબેલી લોન, છેતરપીંડી અને રોકડા સંકટનો સામનો કરી રહી છે. આવા સમયે બેન્કોને ઓક્સિજન પુરો પડાશે. સરકાર તરફથી બેન્ક
 
7 બેન્કોને અધધ… 28,615 કરોડનું પેકેજ મળી શકે

અટલ સમાચાર, ડેસ્ક

નાણાકીય સંકટનો સામનો કરી રહેલી કેટલીક ટોચની બેંકોને કેન્દ્ન સરકાર તરફથી મોટી રાહત મળી શકે છે. જાહેર ક્ષેત્રની 7 બેન્કોને રૂ. 28615 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવે તેવી શક્યતા છે. જાહેર ક્ષેત્રની અનેક બેન્કો ડૂબેલી લોન, છેતરપીંડી અને રોકડા સંકટનો સામનો કરી રહી છે. આવા સમયે બેન્કોને ઓક્સિજન પુરો પડાશે.

સરકાર તરફથી બેન્ક ઓફ ઈન્ટીયાને 10,086 કરોડ, યુકો બેન્કોને 3,056 કરોડ, ઓબીસીને
5,500 કરોડ, સિન્ડીકેટને 1,638 કરોડ, યુનાઈટેડ બેન્કને 2,159 કરોડ, બેન્ક ઓફ મહારાષ્ટ્રને 4,898
કરોડ અને સેન્ટ્રલ બેન્કને 1,678 કરોડ આપવામાં આવે તેવી શક્યતા છે. સરકાર તરફથી આ જાહેરાત
થશે એટલે બેન્કીંગ સેકટરને મોટો ફાયદો થઈ શકે છે.