દાંતા બનાસબેંકના મેનેજર સેવા નિવૃત્ત થતા વિદાયમાન અપાયું
અટલ સમાચાર,દાંતા દાંતા બનાસબેંક બ્રાન્ચ મેનેજર અભેરાજભાઇ.એલ. ગોળ તા ૨૩ જાન્યુઆરીએ સેવા નિવૃત્ત થતા દાંતા બનાસબેંક સ્ટાફ તથા અન્ય ગ્રામજનો તથા આજુબાજુની બનાસબેંકના કર્મચારીઓ, સહકારી સંસ્થાઓના ચેરમેન મંત્રીઓ તથા કોન્ટ્રાક્ટર ભાઇઓ દ્વારા શ્રીફળ, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે બનાસબેંકના બી.કે.પટેલ(બનાસબેંક) તથા શૈલેષ પ્રધાન (બનાસબેંક મેનેજર) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
                                          Jan 24, 2019, 17:53 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર,દાંતા
દાંતા બનાસબેંક બ્રાન્ચ મેનેજર અભેરાજભાઇ.એલ. ગોળ તા ૨૩ જાન્યુઆરીએ સેવા નિવૃત્ત થતા દાંતા બનાસબેંક સ્ટાફ તથા અન્ય ગ્રામજનો તથા આજુબાજુની બનાસબેંકના કર્મચારીઓ, સહકારી સંસ્થાઓના ચેરમેન મંત્રીઓ તથા કોન્ટ્રાક્ટર ભાઇઓ દ્વારા શ્રીફળ, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે બનાસબેંકના બી.કે.પટેલ(બનાસબેંક) તથા શૈલેષ પ્રધાન (બનાસબેંક મેનેજર) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

